Link to home pageLanguagesLink to all Bible versions on this site
133
કુટુંબમાં સંપનો મહિમા
ચઢવાનું ગીત; દાઉદનું.
1 ભાઈઓ એકતામાં રહે
તે કેવું સારું તથા શોભાયમાન છે!
2 તે માથે ચોળેલા, દાઢી સુધી, હા,
હારુનની દાઢી સુધી,
તેના વસ્ત્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.
3 વળી તે હેર્મોન પર્વત પરના
તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે.
કારણ કે યહોવાહે આશીર્વાદ,
એટલે અનંતકાળનું જીવન ફરમાવ્યું છે.

<- ગીતશાસ્ત્ર 132ગીતશાસ્ત્ર 134 ->