4 પાઉલ એને ચ્યા હાંગાત્યા શેહેર-શેહેર જાતા ચ્યે વિદ્યેહેન જ્યો યેરૂસાલેમ શેહેરમાય પ્રેષિત એને વડીલાહાય ઠોરાવલી આતી, માનાહાટી વિસ્વાસ્યાહાન પોઅચાડવામાય જાતે આતેં.
5 યેજપરમાણે મંડળ્યો બોરહામાય મજબુત ઓઅત્યો ગીયો એને સંખ્યામાય રોજદીને વોદત્યો ગીયો.
9 તાં પાઉલે રાતી યોક દર્શન એઅયા કા યોક મોકોદુનિયા વિસ્તારામાય રોનારા યોક માઅહું ઉબા આતા, એને તો ચ્યાલ વિનાંતી કોઇન આખહે કા, “દોરિયા ચ્યે કાની ઉતીન મોકોદુનિયા માય યે, એને આમે મોદાત કોઓ.” 10 ચ્યા ઈ દર્શન દેખીન આમહાય તારાતુજ મોકોદુનિયા વિસ્તારામાય જાઅના વિચાર્યા, ઈ હોમજીન કા પોરમેહેરાય આમહાન ચ્યાહાન હારી ખોબારે સંદેશ દાંહાટી હાદ્યાહા.
11 યાહાટી ત્રોઆસ શેહેરામાઅને જાહાજા માય બોહીન આમા હિદા સુમાત્રા બેટવોય એને બીજે દિહી નિયાપુલિસ શેહેરામાય યેના. 12 તાઅને આમા ફિલિપ્પી શેહેરામાય પોઅચ્યા, જીં મોકોદુનિયા વિસ્તાર માઅને શેહેર, એને રોમ્યાહા વોહતી હેય, એને આમા ચ્યા શેહેરામાય કોલહાક દિહીહુદુ રિયા. 13 આરામા દિહે આમા શેહેરા ફાટકે બારે નોયે મેરે ઈ હોમજીન ગીયા કા તાં યહૂદીયાહા પ્રાર્થના કોઅના જાગો ઓરી, એને બોહીન ચ્યે થેઅયેહેઆરે જ્યો યકઠયો જાયલ્યો આત્યો, વાતો કોઅરા લાગ્યા.
19 જોવે ચ્યે માલિકાહાય દેખ્યા, કા આમહે કામાણ્યે આશા જાતી રીયહી, તોવે પાઉલાલ એને સિલાસાલ દોઇન ચોકામાય પ્રધાનાહા પાય ખેચી લી ગીયે. 20 એને ચ્યાહાન ન્યાય કોઅનારા ઓદિકાર્યાહા પાય લી જાયને આખ્યાં, “યે માઅહે જ્યેં યહૂદી હેય, આમહે શેહેરામાય બોજ ગરબડ કોઅઇ રીયહે. 21 એને ઓહડયો રીત્યો આખી રીયહે, જ્યાહાલ ગ્રહણ કોઅના કા માનના આમા રોમી નાગરીકાહા હાટી ઠીક નાંય હેય.”
27 એને દ્વારપાળ જાગી ઉઠયો, એને જેલે દરવાજા ખુલ્લાં દેખીન હોમજ્યો કા જેલ્યા નાહી ગીયા, તોવે ચ્યાય પોતે તારવાય લેઈને પોતાનાલ માઆઇ ટાકના વિચાર્યા. 28 બાકી પાઉલે ઉચા આવાજા કોય બોંબલીન આખ્યાં, “પોતે પોતાલ કાય નુકસાન નાંય કોઅના, કાહાકા આમા બોદા ઈહીંજ હેજે.”
29 તોવે તો દિવો માગીન માજે દાંહાદી ગીયો, એને કાપતોજ પાઉલ એને સિલાસા આગલા પોડયો.
32 એને ચ્યાહાય ચ્યાલ એને ચ્યા બોદા ગોઅને લોકહાન પ્રભુ વચન વોનાડયા. 33 એને રાતી ચ્યેજ ગેડી ચ્યે ચ્યાહાન ગોઓ લેય જાયને ચ્યાહા જ્યા ઘાવ આતા ચ્યા દોવ્યા, એને ચ્યાય પોતાના બોદા ગોર્યાહા હાતે તારાત બાપતિસ્મા લેદા. 34 એને ચ્યાય ચ્યાહાન પોતાના ગોઆમાય લેય જાયન, ચ્યાહાન ખાઅના ખાવાડ્યા, એને બોદા ગોર્યાહા આરે પોરમેહેરાવોય બોરહો કોઇન બોજ આનંદ કોઅયો.
35 બિજો દિહી જાયો તોવે ન્યાય કોઅનારા ઓદિકાર્યાહાય જેલે સીપાડાલ આખી દોવાડયા કા ચ્યા માઅહાલ છોડી દા. 36 દ્વારપાળે યો વાતો પાઉલાલ આખી દેખાડયો, “ન્યાય કોઅનારા ઓદિકાર્યાહાય તુમહાન છોડી દેયના આગના દોવાડી દેનલી હેય, યાહાટી આમી નિંગીન શાંતિથી જાતા રા.”
37 બાકી પાઉલે ચ્યાહાન આખ્યાં, “ચ્યાહાય આમહાન જ્યા રોમ દેશા રોનારે માઅહે હેય, દોષી ઠોરાવ્યા વોગાર લોકહા હામ્મે ઠોક્યાં એને જેલેમાય ટાક્યા, આમી કાય આમહાન દોબીન દોવાડી રીયહે? એહેકોય નાંય, બાકી ચ્યા પોતે યેયન આમહાન બારે લેય જાય.” 38 સીપાડાહાય યો વાતો ન્યાય કોઅનારા ઓદિકાર્યાહાન આખી દેન્યો, એને ચ્યા ઈ વોનાઈન કા પાઉલ એને સિલાસ રોમ દેશા રોનારા હેતા, બિઇ ગીયા, 39 એને યેયન ચ્યાહાય ચ્યાહાપાય માફી માગી, એને બારે લી જાયના વિનાંતી કોઅયી, કા શેહેરામાઅને જાતા રા.
40 પાઉલ એને સિલાસ જેલેમાઅને નિંગીન લુદીયા ગોઓ ગીયા, એને વિસ્વાસ્યાહાલ મિળીન ચ્યાહાન ઉત્તેજન દેયને તાઅને જાતા રિયા.
<- પ્રેષિતાહા કામ 15પ્રેષિતાહા કામ 17 ->
Languages