3 એને ચ્યાહાય પોતાના શક્તિનુસાર, બાકી ચ્યાથીબી વોદારે, પોતાના મનથી દાન દેનહા ચ્યાહા બારામાય મા ઈ સાક્ષી હેય. 4 ચ્યાહાય તે વિનાંતી વોય વિનાંતી કોઇન પોરવાનગી માગ્યી કા ચ્યાહાય યેરૂસાલેમમાય સંત લોકહાન મોદાત કોઅયી ધન્યતામાય ભાગીદાર ઓઅના હારો મોકો મેળાવલો જાય. 5 એને ઈ બોદા આમહે આશાયેથીબી વોદારે આતાં, ચ્યાહાય બોદહા પેલ્લા પોતાલ પ્રભુહાટી એને પાછે પોરમેહેરા ઇચ્છાથી આમહેહાટી હોઅપી દેના.
6 યાહાટી આમહાય તીતુસાલ વિનાંતી કોઅયી, કા જેહેકેન ચ્યાય પેલ્લી શુરવાત કોઅયેલ, તેહેકેનુજ તુમહે વોચમાય યા દાનાં કામાલ પુરાં બી કોએ. 7 બાકી જેહેકેન બોદયે વાતમાય એટલે બોરહો, વચન, જ્ઞાન એને બોદીજ જાત્યે યત્નમાય, એને ચ્યા પ્રેમામાય જો આમહાવોય રાખતાહા, વોદતા જાતહા, તેહેકેનુજ ગરીબ વિસ્વાસ્યાહાલ દાન દેયના કામાંમાયબી વોદતા જાં.
10-11 ગીયા વોરહામાય તુમા કેવળ દાન દેઅનામાય પેલ્લે આતેં બાકી ઓહડા કોઅરાબી ઇચ્છા રાખનામાય પેલ્લે આતેં, ઈહીં મા સલાહા હેય કા યા મામલામાય તુમહેહાટી બોદહાથી હારાં કાય હેય, આમી જીં કામ તુમહાય સુરુ કોઅયાહાં, ચ્યાલ પુરાં કોઆ, તુમા યાલ પુરાં કોઆહાટીબી ઓલાંજ ઉત્સુક બોની રા, જોલા તુમા ચ્યાલ સુરુ કોઅના સમયે આતા. 12 કાહાકા જો કાદામાય દાન દેયના ઇચ્છા હેય તે જીં કાય ચ્યાપાય હેય, ચ્યા આધારાવોય ચ્યા દાન માન્ય ઓઅરી, નાંય કા ચ્યા આધારાવોય, જીં ચ્યાપાય નાંય હેય.
13 આંય નાંય વિચારુ કા બિજા લોકહા જરુરતમાય મોદાત કોઅના લીદે તુમહે પોતાના જીવન કઠીણ બોની જાય, બાકી બોદહા જીવન યોક હારકા રા જોજે. 14 યે સમયે તુમહેપાય બો બોદા હેય ચ્યાથી જ્યાહાન જરુરી હેય ચ્યાહાન પુરાં કોઆ, એટલે યેનારા સમયામાય ચ્યાહાપાયબી બો બોદા વોદી જાય ચ્યાથી તુમહે જરુરતો પુરી કોઅય, તોવે બેની હારકા ઓઅય જાય. 15 જેહેકેન કા પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “જ્યાહાય વોદારે યોખઠા કોઅયા ચ્યાહા કાય વોદારે નાંય નિંગ્યા એને જ્યાહાય વોછા યોખઠા કોઅયા ચ્યાહાલ કાય ખોટ નાંય પોડી.”
18 એને આમા ચ્યાઆરે યોક આજુ વિસ્વાસી બાહાલ દોવાડી રીયહા, જો બોદી મંડળ્યેહે વિસ્વાસ્યાહામાય હારી ખોબારે પ્રચારાહાટી માનાપાના ઓઅતો જાહાય. 19 એને ઓલાહાંજ નાંય, બાકી તો મંડળ્યે વિસ્વાસ્યાહાથી ઠોરાવલોબી ગીયો, કા યા દાનાં કામાહાટી આમહે આરે જાય એને આમા ઈ સેવા પ્રભુ મહિમા એને ઈ દેખાડાહાટી કોઅજેહે, કા આમા યેરૂસાલેમમાય વિસ્વાસ્યાહા મોદાત કોઅરાહાટી આમા ઉત્સુક હેજે.
20 આમા તીતુસાઆરે ચ્યા વિસ્વાસી બાહાલ દોવાડીન યે વાતમાય હાચવીન હેજે, કા યા ઉદારતા કામાવિષાય માય જ્યા સેવા આમા કોઅજેહે, કાદો આમહાવોય દોષ નાંય થોવે. 21 કાહાકા જ્યો વાતો કેવળ પ્રભુવા નોજરેમાયજ નાંય, બાકી માઅહા નોજરેમાયબી હારી હેય, આમા ચ્યે વસ્તુહુલ હારિરીતે કોઅરાહાટી પોતે દિયાન દેજહે.
22 એને યા હાતે યોક આજુ વિસ્વાસી બાહાલ દોવાડી રીયહા, જ્યાલ આમહાય બોજદા પારખ્યોહો એને તો હાચ્ચો માલુમ પોડયોહો. બાકી આમી તુમાહાવોય ચ્યા મોઠો બોરહો હેય, યા લીદે તો આજુબી વોદારે આનંદામાય હેય. 23 જો કાદો તીતુસા બારામાય પુછે, તે તો મા આર્યો, એને તુમહેહાટી મા હાંગાત્યો હેય, એને જો આમે વિસ્વાસી બાહાહા બારામાય પુછે, તે ચ્યા મંડળ્યેહે દોવાડલા એને ચ્યા ખ્રિસ્તાહાટી માનપાન લેય યેતહા. 24 યાહાટી તુમા ચ્યાહાન તુમહે પ્રેમ દેખાડા એને મંડળ્યે વિસ્વાસ્યાહા હામ્મે ઈ સાબિત કોઆ કા આમે તુમહેવોય વાહવા કોઅના હાચ્ચાં હેય.
<- 2 કરિંથીઓને પત્ર 72 કરિંથીઓને પત્ર 9 ->
Languages