4 આમા યા શારીરિક શરીરમાય રોતી વોખાત વોજાથી દાબાયન હાઆ ટાકજેહે, કાહાકા આમા યા શારીરિક શરીરાલ છોડા નાંય માગજે બાકી આમા જાંઅજેહે કા પોરમેહેર આમહાન હોરગ્યા શરીર દેય, એટલે આમહે ઈ શરીર જીં મોઅઇ જાઅરી, એને અનંતજીવનામાય બોદલાય જાજે. 5 એને જ્યેં આપહાન યા નોવા શરીરાહાટી તિયાર કોઅયાહાં તો પોરમેહેર હેય, જ્યેં આપહાન બિયાના હારકા પવિત્ર આત્માબી દેનહા.
6 યાહાટી આમા ઇંમાતથી રોજહે એને ઈ જાંઅજેહે, કા જાંવલોગુ આમા યા શરીરામાય રોજહે, તાંઉ આમા હોરગા થી દુઉ રોજહે, જાં પ્રભુ રોહે. 7 કાહાકા આમા ચ્યાવોય બોરહો કોઅવાથી જીતહયા, ચ્યાલ એઅવાથી નાંય. 8 યાહાટી આમા ઇંમાતથી રોજહે, એને આમહાન ગોમહે કા મોઅના પાછે યા શરીરાલ છોડીન પ્રભુવા આરે પોતાના ગોઅમે રોજે.
13 જો કાદાં આખહે કા આમા ગાંડા હેય, તે ઈ પોરમેહેરાહાટી હેય, એને જો આમહે દિમાક ઠિકાણે હેય તે ઈ તુમહેહાટી હેય. 14 કાહાકા ખ્રિસ્તા પ્રેમ આમહાન કોબજામાય કોઅહે, યાહાટી આમા મજબુત હેય, કા જોવે યોક માઅહું બોદા લોકહાહાટી મોઅઇ ગીયો, યાહાટી બોદે માઅહે મોઅઇ ગીયે. 15 એને ખ્રિસ્ત યા લીદે મોઅયો, કા જ્યેં જીવતે હેય, ચ્યે આગલા પોતાલ ખુશ કોઅરાહાટી નાંય જીવે, બાકી ચ્યાહાહાટી જીવે જો ચ્યાહાહાટી મોઅયો એને જ્યાલ પોરમેહેરે મોઅલાહામાઅને પાછો જીવતો કોઅયો.
18 એને બોદ્યો વાતો પોરમેહેરા પાયને હેય, જ્યાંય ખ્રિસ્તાથી પોતાના હાતે આપહે મેળમિલાપ કોઅય લેદો, એને મેળમિલાપા સેવા આમહાન હોઅપી દેનહી. 19 યા મોતલાબ ઓ હેય કા પોરમેહેરે માઅહા પાપહા દોષ ચ્યાહાવોય નાંય ગોણતા ખ્રિસ્તાથી પોતાના હાતે દુનિયા મેળમિલાપ કોઅય લેદો, એને યા મેળમિલાપા સંદેશા પ્રચારા સેવા આમહાન હોઅપી દેનહી.
20 યાહાટી આમા ખ્રિસ્તા એલચી હેજે, માના પોરમેહેર આપહેથી લોકહાન ચ્યા સંદેશ માની લાંહાટી બળજબરી કોઅય રિયહો, આમા ખ્રિસ્તાથી લોકહાન વિનાંતી કોઅજેહે, કા પોરમેહેરાઆરે મેળમિલાપ કોઅય લા. 21 ખ્રિસ્ત જો પાપ વગર આતો, ચ્યાલ પોરમેહેરે આમહેહાટી પાપ કોઅઇ દેનો, એટલે આમા પોરમેહેરા નોજરેમાય ન્યાયી બોની હોક્યે કાહાકા ખ્રિસ્તાય આમહે પાપહા ડોંડ લેય લેદો.
<- 2 કરિંથીઓને પત્ર 42 કરિંથીઓને પત્ર 6 ->
Languages